આજે પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં રથયાત્રા યોજાઈ, ડાકોરના ઠાકર રાજાધિરાજ રણછોડરાયજી વાજતે ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા.